Tuesday, 6 October 2015

નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ)

યુજીસી વતી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્રારા નેશનલ એલિજિબિલીટી ટેસ્ટ (નેટ) 27 ડિસેમ્બર, 2015 (રવિવાર) લેવામાં આવશે. નેશનલ એલિજિબિલીટી ટેસ્ટ (નેટ)  પાસ કર્યાં બાદ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો માં સહાયક પ્રોફેસર અથવા જુનિયર રિસર્ચ ફેલોશીપ માટે યોગ્યતા કરી શકાય છે. સીબીએસઈ દ્રારા સમગ્ર દેશમાં 88 પરીક્ષા કેન્દ્રો પર 83 વિષયો માટે નેટ ની પરીક્ષા લેવા આવશે.

નેટ પાસ કર્યાં બાદ જુનિયર રિસર્ચ ફેલોશીપ એવોર્ડ મેળવનાર ઉમેદવારો તેમના પોસ્ટ ગ્રેજ્યુએશન વિષય અથવા સંબંધિત વિષય સંશોધન કરવા માટે લાયક બને છે, તેઓ સહાયક પ્રોફેસર માટે પણ લાયક છે. યુનિવર્સિટી તેમજ યુનિવર્સિટી સ્લગ્ન સંસ્થાઓ, આઈઆઈટી અને અન્ય રાષ્ટ્રીય સંસ્થાઓ તેમના દ્વારા નિર્ધારિત પ્રક્રિયા અનુસાર સંશોધન કાર્ય માટે JRF પુરસ્કાર અને માનદ વેતન પ્રાપ્ત કરી શકે છે. જેના માટે નેશનલ એલિજિબિલીટી ટેસ્ટ (નેટ) ના ત્રણ પેપર્સ પાસ કરવા પડે છે.  જો કે, સહાયક પ્રોફેસર માટે જ ક્વોલિફાઇંગ ઉમેદવારો JRF ના એવોર્ડ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

Important Dates
Online Application Form Submission
1st October 2015
Last date for Applying Online
1st November 2015
Last date of submission of Fee through online generated Bank Challan, at any branch of (SYNDICATE/CANARA/ICICI/HDFC BANK)
2nd November 2015
Correction in Particulars of application form on the website
9th to 14th Nov, 2015

વધુ વિગતો માટે જુઓ: http://cbsenet.nic.in/cbsenet/Welcome.aspx

No comments:

Post a Comment